{2021} Gujarati Best Actor Vikram Thakor Profile વિક્રમ ઠાકોર વિશે માહિતી

Gujarati Best Actor Vikram Thakor Profile
5/5 - (1 vote)

નમસ્કાર મિત્રો!! આજે અમે તમને Gujarati Best Actor Vikram Thakor Profile વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. અહીં તમને Vikram thakor films, gujarati song, Vikram thakor geet, Garba Vikram thakor status, Vikram thakor movies etc માહિતી મણશે

વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને ગાયક છે.

Gujarati Best Actor Vikram Thakor Profile

વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરા ગામનાં વતની છે. દસ વર્ષની ઉંમરથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા મેલાજી ઠાકોર સંતવાણી અને ભજનના ગાયક હતા.

તેમણે 20વર્ષની વયે સ્ટેજ પરથી કાર્યક્રમો આપવાના શરુ કર્યા. પહેલાં તો તેઓ ફિલ્મ લાઇનમાં આવવા નહોતા માગતાં, પરંતુ 2006માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી જે સુપરહીટ રહી. 

ત્યારથી તેમણે ઘણીબધી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે. તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.

તેમની કેટલીક સફળ ફિલ્મોમાં

  1. રાધા તારા વિના ગમતું નથી (૨૦૦૭), 
  2. વાગી કાળજે કટારી તારા પ્રેમની (૨૦૧૦), 
  3. પાટણ થી પાકીસ્તાન
  4. પ્રેમી ઝુક્યા નથી ને ઝુકશે નહીં (૨૦૧૧) અને 
  5. રસિયા તારી રાધા રોકાણી રણમાં (૨૦૧૪)નો સમાવેશ થાય છે.

તેમની ૬ ફિલ્મોએ કુલ મળીને રૂપિયા ૩ કરોડની કમાણી કરી અને તેમને વિવિધ માધ્યમોએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના હાલના ‘સુપર સ્ટાર’ ગણાવ્યા છે.

તેઓ હાલમાં ગાંધીનગર ખાતે નિવાસ કરે છે.

Treading

More Posts